Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું અને કહ્યું, ભગવાન મહાવીરના સંદેશાઓમાં અપાર પ્રેરણા છે


પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન મહાવીરના સંદેશા ખૂબ જ પ્રેરણાદાયક છે, જે સત્ય, સદ્ભાવ, સારા આચરણ અને સમાનતા પર આધારિત છે. શ્રી મોદીએ કહ્યું, “તેમના ઉમદા વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે.”

પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક શેર કર્યો:

श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम्

आत्मनः प्रतिकूलानि परेषां समाचरेत्॥”

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“સત્ય, સદ્ભાવ, સદ્વ્યવહાર અને સમાનતા પર આધારિત ભગવાન મહાવીરના સંદેશા ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમના ઉમદા વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે.”

श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम्

आत्मनः प्रतिकूलानि परेषां समाचरेत्॥”

 

SM/BS/GP/JT