પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા.”
Met Acharya Shri Padmasagar Surishwar Ji Maharaj Sahib and sought his blessings. pic.twitter.com/7TwGNm9o8U
— Narendra Modi (@narendramodi) March 31, 2026
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Met Acharya Shri Padmasagar Surishwar Ji Maharaj Sahib and sought his blessings. pic.twitter.com/7TwGNm9o8U
— Narendra Modi (@narendramodi) March 31, 2026