પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ માંગ્યા અને તેમના સૌ ભક્તોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપવા પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેવી માતાની પૂજા દ્વારા, ભક્તોમાં એક અસાધારણ શક્તિનો પ્રવાહ વહે છે જે તેમને સફળતાના આત્મવિશ્વાસથી ભરી દે છે.
પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક શેર કર્યો-
“सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“મા સિદ્ધિદાત્રીને પ્રણામ! હું ઈચ્છું છું કે દેવી મા તેમના સૌ ભક્તોને ધ્યેય-સિદ્ધિનો આશીર્વાદ આપે.
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥”
मां सिद्धिदात्री को नमन! देवी मां से कामना है कि वे अपने सभी उपासकों को लक्ष्य-सिद्धि का आशीर्वाद दें।
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥ pic.twitter.com/WHRwQewUaa
— Narendra Modi (@narendramodi) March 27, 2026
“દેવી માની સાધના ભક્તોમાં અદ્ભુત શક્તિનો સંચાર કરે છે. આ શક્તિ તેમને સફળતાના આત્મવિશ્વાસથી ભરી દે છે.”
देवी मां की साधना से भक्तों में अद्भुत शक्ति का संचार होता है। यह शक्ति उन्हें सफलता के विश्वास से भर देती है।https://t.co/Qwf8dMV9cp
— Narendra Modi (@narendramodi) March 27, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com