Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભગવાન હનુમાનજી ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણના અજોડ પ્રતીકો છે. શ્રી મોદીએ કહ્યું, “શક્તિશાળી ભગવાનના આશીર્વાદ તેમના બધા ભક્તોમાં હિંમત અને સકારાત્મકતાનો સંચાર કરે.”

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો-

मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।

वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि॥

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ભગવાન હનુમાનજી ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણના અદ્વિતીય પ્રતીક છે. મહાબલિના આશીર્વાદ તેમના બધા ભક્તોમાં સાહસ અને સકારાત્મકતાનો સંચાર કરે.”

मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।

वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि॥

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com