પીએમઇન્ડિયા
પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોના એક જૂથે આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી અને કેરળનું નામ બદલીને કેરલમ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોને મળીને ખૂબ જ ખુશ છે અને નોંધ્યું હતું કે આ વાતચીત અત્યંત સમજદારીભરી રહી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં હાઇલાઇટ કર્યું હતું કે, આ બેઠક સાહિત્યકારોની કેરલમ અને મલયાલમ પ્રત્યેની ઉત્સાહી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
પ્રધાનમંત્રીએ x પર શેર કર્યું;
પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોના જૂથને મળીને ખૂબ જ આનંદ થયો જેઓ કેરળનું નામ બદલીને કેરલમ કરવા બદલ આભાર વ્યક્ત કરવા આવ્યા હતા.
વાતચીત અત્યંત સમજદારીભરી હતી અને તે કેરલમ અને મલયાલમ પ્રત્યેની તેમની ઉત્સાહી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી હતી.
Very happy to receive a group of eminent Malayali litterateurs who came to express their gratitude for renaming Kerala to Keralam.
The interaction was extremely insightful and it reflected their passionate commitment to Keralam and Malayalam. pic.twitter.com/aAbdFZPTAr
— Narendra Modi (@narendramodi) February 27, 2026
SM/BS/JD

സംസ്ഥാനത്തിൻ്റെ പേര് ‘കേരള’ എന്നതിൽനിന്ന് ‘കേരളം’ എന്ന് പുനർനാമകരണം ചെയ്തതിൽ നന്ദി അറിയിക്കാനെത്തിയ പ്രമുഖ മലയാളി സാഹിത്യകാരന്മാരുടെ സംഘത്തിന് ആതിഥ്യമരുളാൻ കഴിഞ്ഞതിൽ ഏറെ സന്തോഷമുണ്ട്.
— Narendra Modi (@narendramodi) February 27, 2026
അവരുമായുള്ള ആശയവിനിമയം അങ്ങേയറ്റം ഉൾക്കാഴ്ചയുള്ളതായിരുന്നു; കേരളത്തോടും മലയാളത്തോടുമുള്ള… pic.twitter.com/oVc4xahiZW