Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી લિએન્ડર પેસ પ્રધાનમંત્રીને મળ્યા


શ્રી લિએન્ડર પેસે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. “ટેનિસમાં તેમની સિદ્ધિઓ પર ભારતને ઘણો ગર્વ છે. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરી. રમતગમત અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર પ્રશંસનીય છે”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“શ્રી લિએન્ડર પેસજી સાથે ખૂબ જ સરસ મુલાકાત થઈ. ટેનિસમાં તેમની સિદ્ધિઓ પર ભારતને ઘણો ગર્વ છે. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરી. રમતગમત અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર પ્રશંસનીય છે.”

@Leander

SM/JY/JD